Meaning: Gujarati English
યાવજ્જીવં ચ શુશ્રૂષા કાર્યા માતુઃ પિતુર્ગુરોઃ ।
રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથાશક્તિ ચ મામકૈઃ ॥
यावज्जीवं च शुश्रूषा कार्या मातुः पितुर्गुरोः ।
रोगार्तस्य मनुष्यस्य यथाशक्ति च मामकैः ॥
Yāvajjīvam cha shushrūṣhā kāryā mātuhu piturguroho |
Rogārtasya manuṣhyasya yathāshakti cha māmakaihai ||
277
અને અમારા આશ્રિત જે ગૃહસ્‍થ તેમણે માતાપિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્‍ય તેમની જે સેવા તે જીવનપર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. (શિક્ષાપત્રી: 139)

Shlok Selection

Shloks Index