Meaning: Gujarati English
યથાશક્ત્યુદ્યમઃ કાર્યો નિજવર્ણાશ્રમોચિતઃ ।
મુષ્કચ્છેદો ન કર્તવ્યો વૃષસ્ય કૃષિવૃત્તિભિઃ ॥
यथाशक्त्युद्यमः कार्यो निजवर्णाश्रमोचितः ।
मुष्कच्छेदो न कर्तव्यो वृषस्य कृषिवृत्तिभिः ॥
Yathāshaktyudyamah kāryo nijavarṇāshramochitah |
Muṣhkachchhedo na kartavyo vṛuṣhasya kṛuṣhivṛuttibhihi ||
278
અને વળી પોતાના વર્ણાશ્રમને ઘટિત એવો જે ઉદ્યમ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને કૃષિવૃત્તિવાળા જે ગૃહસ્‍થ સત્‍સંગી તેમણે બળદિયાના વૃષણનો ઉચ્‍છેદ ન કરવો. (શિક્ષાપત્રી: 140)

Shlok Selection

Shloks Index