Meaning: Gujarati English
યથાશક્તિ યથાકાલં સઙ્‍ગ્રહોઽન્નધનસ્ય તૈઃ ।
યાવદ્વ્યયં ચ કર્તવ્યઃ પશુમદ્ભિસ્તૃણસ્ય ચ ॥
यथाशक्ति यथाकालं सङ्ग्रहोऽन्नधनस्य तैः ।
यावद्व्ययं च कर्तव्यः पशुमद्भिस्तृणस्य च ॥
Yathāshakti yathākālam sangrahonnadhanasya taihai |
Yāvadvyayam cha kartavyah pashumadbhistṛuṇasya ch ||
279
અને તે ગૃહસ્‍થ સત્‍સંગી તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં વરો હોય તેટલા અન્ન દ્રવ્‍યનો સંગ્રહ જે તે કરવો અને જેના ઘરમાં પશુ હોય એવા જે ગૃહસ્‍થ તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે ચાર્ય પૂળાનો સંગ્રહ કરવો. (શિક્ષાપત્રી: 141)

Shlok Selection

Shloks Index