Meaning: Gujarati English
સસાક્ષ્યમન્તરા લેખં પુત્રમિત્રાદિનાપિ ચ ।
ભૂવિત્તદાનાદાનાભ્યાં વ્યવહાર્યં ન કર્હિચિત્ ॥
ससाक्ष्यमन्तरा लेखं पुत्रमित्रादिनापि च ।
भूवित्तदानादानाभ्यां व्यवहार्यं न कर्हिचित् ॥
Sasākṣhyamantarā lekham putramitrādināpi cha |
Bhūvittadānādānābhyām vyavahāryam na karhichit ||
281
અને સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્‍વી ને ધનના લેણદેણ કરીને વ્‍યવહાર જે તે ક્યારેય ન કરવો. (શિક્ષાપત્રી: 143)

Shlok Selection

Shloks Index