Meaning: Gujarati English
કાર્યે વૈવાહિકે સ્વસ્યાન્યસ્ય વાર્પ્યધનસ્ય તુ ।
ભાષાબન્ધો ન કર્તવ્યઃ સસાક્ષ્યં લેખમન્તરા ॥
कार्ये वैवाहिके स्वस्यान्यस्य वार्प्यधनस्य तु ।
भाषाबन्धो न कर्तव्यः ससाक्ष्यं लेखमन्तरा ॥
Kārye vaivāhike swasyānyasya vārpyadhanasya tu |
Bhāṣhābandho na kartavyah sasākṣhyam lekhamantarā ||
282
અને પોતાનું અથવા બીજાનું જે વિવાહ સંબંધી કાર્ય તેને વિષે આપવા યોગ્‍ય જે ધન તેનું સાક્ષીએ સહિત લખત કર્યા વિના કેવળ બોલી જ ન કરવી. (શિક્ષાપત્રી: 144)

Shlok Selection

Shloks Index