Meaning: Gujarati English
આયદ્રવ્યાનુસારેણ વ્યયઃ કાર્યો હિ સર્વદા ।
અન્યથા તુ મહદુઃખં ભવેદિત્યવધાર્યતામ્ ॥
आयद्रव्यानुसारेण व्ययः कार्यो हि सर्वदा ।
अन्यथा तु महदुःखं भवेदित्यवधार्यताम् ॥
Āyadravyānusāreṇ vyayah kāryo hi sarvadā |
Anyathā tu mahaduhkham bhavedityavadhāryatām ||
283
અને પોતાની ઊપજનું જે દ્રવ્‍ય તેને અનુસારે નિરંતર ખરચ કરવો પણ તે ઉપરાંત ન કરવો અને જે ઊપજ કરતાં વધારે ખરચ કરે છે તેને મોટું દુઃખ થાય છે એમ સર્વે ગૃહસ્‍થોએ મનમાં જાણવું. (શિક્ષાપત્રી: 145)

Shlok Selection

Shloks Index