Meaning: Gujarati English
દ્રવ્યસ્યાયો ભવેદ્યાવાન્ વ્યયો વા વ્યાવહારિકે ।
તૌ સંસ્મૃત્ય સ્વયં લેખ્યૌ સ્વક્ષરૈઃ પ્રતિવાસરમ્ ॥
द्रव्यस्यायो भवेद्यावान् व्ययो वा व्यावहारिके ।
तौ संस्मृत्य स्वयं लेख्यौ स्वक्षरैः प्रतिवासरम् ॥
Dravyasyāyo bhavedyāvān vyayo vā vyāvahārike |
Tau sansmṛutya swayam lekhyau swakṣharaihai prativāsaram ||
284
અને પોતાના વ્‍યવહારકાર્યને વિષે જેટલા ધનની ઊપજ હોય તથા જેટલો ખરચ હોય તે બેયને સંભારીને નિત્‍ય પ્રત્‍યે રૂડા અક્ષરે કરીને પોતે તુનં નામું લખવું. (શિક્ષાપત્રી: 146)

Shlok Selection

Shloks Index