Meaning: Gujarati English
નિજવૃત્ત્યુદ્યમપ્રાપ્તધનધાન્યાદિતશ્ચ તૈઃ ।
અર્પ્યો દશાંશઃ કૃષ્ણાય વિંશોંઽશસ્ત્વિહ દૂર્બલૈઃ ॥
निजवृत्त्युद्यमप्राप्तधनधान्यादितश्च तैः ।
अर्प्यो दशांशः कृष्णाय विंशोंऽशस्त्विह दूर्बलैः ॥
Nijavṛuttyudyam-prāpta-dhan-dhānyāditashcha taihai |
Arpyo dashānshah kṛuṣhṇāya vinsho'shastvih dūrbalaihai ||
285
અને તે ગૃહસ્‍થાશ્રમી સત્‍સંગી તેમણે પોતાની જે વૃતિ અને ઉદ્યમ તે થકી પામ્‍યું જે ધન ધાન્‍યાદિક તે થકી દશમો ભાગ કાઢીને શ્રીકૃષ્‍ણ ભગવાનને અર્પણ કરવો અને જે વ્‍યવહારે દુર્બળ હોય તેમણે વીશમો ભાગ અર્પણ કરવો. (શિક્ષાપત્રી: 147)

Shlok Selection

Shloks Index