Meaning: Gujarati English
એકાદશીમુખાનાં ચ વ્રતાનાં નિજશક્તિતઃ ।
ઉદ્યાપનં યથાશાસ્ત્રં કર્તવ્યં ચિન્તિતાર્થદમ્ ॥
एकादशीमुखानां च व्रतानां निजशक्तितः ।
उद्यापनं यथाशास्त्रं कर्तव्यं चिन्तितार्थदम् ॥
Ekādashīmukhānām cha vratānām nijashaktitah |
Udyāpanam yathāshāstram kartavyam chintitārthadam ||
286
અને એકાદશી આદિક જે વ્રત તેમનું જે ઉદ્યાપન તે જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાશાસ્ત્ર કરવું તે ઉદ્યાપન કેવું છે તો મનવાંછિત ફળનું આપનારું છે. (શિક્ષાપત્રી: 148)

Shlok Selection

Shloks Index