Meaning: Gujarati English
પ્રતિજ્ઞાતં ધનં દેયં યત્ સ્યાત્તત્ કર્મકારિણે ।
ન ગોપ્યમૃણશુદ્ધ્યાદિ વ્યવહાર્યં ન દુર્જનૈઃ ॥
प्रतिज्ञातं धनं देयं यत् स्यात्तत् कर्मकारिणे ।
न गोप्यमृणशुद्ध्यादि व्यवहार्यं न दुर्जनैः ॥
Pratignātam dhanam deyam yat syāttat karmakāriṇe |
Na gopyamṛuṇashuddhyādi vyavahāryam na durjanaihai ||
290
અને પોતાના કામકાજ કરવા તેડ્યા જે મજૂર તેમને જેટલું ધન અથવા ધાન્‍ય દીધાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું પણ તેમાંથી ઓછું ન આપવું અને પોતા પાસે કોઈ કરજ માગતો હોય અને તે ફરજ દઈ ચૂક્યા હોઈએ તે વાતને છાની ન રાખવી તથા પોતાના વંશ તથા કન્‍યાદાન તે પણ છાનું ન રાખવું અને દુષ્‍ટ એવા જે જન તેમની સાથે વ્‍યવહાર ન કરવો. (શિક્ષાપત્રી: 152)

Shlok Selection

Shloks Index