Meaning: Gujarati English
દુષ્કાલસ્ય રિપૂણાં વા નૃપસ્યોપદ્રવેણ વા ।
લજ્જાધનપ્રાણનાશઃ પ્રાપ્તઃ સ્યાદ્યત્ર સર્વથા ॥
दुष्कालस्य रिपूणां वा नृपस्योपद्रवेण वा ।
लज्जाधनप्राणनाशः प्राप्तः स्याद्यत्र सर्वथा ॥
Duṣhkālasya ripūṇām vā nṛupasyopadraveṇ vā |
Lajjā-dhan-prāṇ-nāshah prāptah syādyatra sarvathā ||
291
અને જે ઠેકાણે પોતે રહેતા હોઈએ તે ઠેકાણે કોઈક કઠણ ભૂંડો કાળ અથવા શત્રુ અથવા રાજા તેમના ઉપદ્રવે કરીને સર્વ પ્રકારે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પોતાના પ્રાણનો નાશ થતો હોય, (શિક્ષાપત્રી: 153)

Shlok Selection

Shloks Index