Meaning: Gujarati English
તૈલાભ્યઙ્‍ગો ન કર્તવ્યો ન ધાર્યં ચાયુધં તથા ।
વેષો ન વિકૃતો ધાર્યો જેતવ્યા રસના ચ તૈઃ ॥
तैलाभ्यङ्गो न कर्तव्यो न धार्यं चायुधं तथा ।
वेषो न विकृतो धार्यो जेतव्या रसना च तैः ॥
Tailābhyango na kartavyo na dhāryam chāyudham tathā |
Veṣho na vikṛuto dhāryo jetavyā rasanā ch taihai ||
321
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાને શરીરે તૈલમર્દન ન કરવું ને આયુધ ન ધારવું ને ભયંકર એવો જે વેષ તે ન ધારવો અને રસના ઇન્દ્રિયને જીતવી. (શિક્ષાપત્રી: 183)

Shlok Selection

Shloks Index