Meaning: Gujarati English
પરિવેષણકર્ત્રી સ્યાદ્યત્ર સ્ત્રી વિપ્રવેશ્મનિ ।
ન ગમ્યં તત્ર ભિક્ષાર્થં ગન્તવ્યમિતરત્ર તુ ॥
परिवेषणकर्त्री स्याद्यत्र स्त्री विप्रवेश्मनि ।
न गम्यं तत्र भिक्षार्थं गन्तव्यमितरत्र तु ॥
Pariveṣhaṇakartrī syādyatra strī vipraveshmani |
Na gamyam tatra bhikṣhārtham gantavya-mitaratra tu ||
322
અને જે બ્રાહ્મણના ઘરને વિષે સ્ત્રી પીરસનારી હોય તેને ઘેર ભિક્ષા કરવા જવું નહિ ને જ્યાં પુરુષ પીરસનારો હોય ત્‍યાં જવું. (શિક્ષાપત્રી: 184)

Shlok Selection

Shloks Index