Meaning: Gujarati English
ચર્મવારિ ન વૈ પેયં જાત્યા વિપ્રેણ કેનચિત્ ।
પલાણ્ડુલશુનાદ્યં ચ તેન ભક્ષ્યં ન સર્વથા ॥
चर्मवारि न वै पेयं जात्या विप्रेण केनचित् ।
पलाण्डुलशुनाद्यं च तेन भक्ष्यं न सर्वथा ॥
Charmavāri na vai peyam jātyā vipreṇ kenachit |
Palāṇḍu-lashunādyam cha ten bhakṣhyam na sarvathā ||
324
અને જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય તે કોઈએ પણ ચર્મવારિ ન પીવું જે ડુંગળી ને લસણ આદિક જે અભક્ષ્ય વસ્‍તુ તે બ્રાહ્મણ જાતિ હોય તેણે કોઈ પ્રકારે ન ખાવી. (શિક્ષાપત્રી: 186)

Shlok Selection

Shloks Index