Meaning: Gujarati English
સ્નાનં સન્ધ્યાં ચ ગાયત્રીજપં શ્રીવિષ્ણુપૂજનમ્ ।
અકૃત્વા વૈશ્વદેવં ચ કર્તવ્યં નૈવ ભોજનમ્ ॥
स्नानं सन्ध्यां च गायत्रीजपं श्रीविष्णुपूजनम् ।
अकृत्वा वैश्वदेवं च कर्तव्यं नैव भोजनम् ॥
Snānam sandhyām cha gāyatrījapam shrīviṣhṇupūjanam |
Akṛutvā vaishvadevam cha kartavyam naiv bhojanam ||
325
અને જે બ્રાહ્મણ હોય તેણે સ્‍નાન, સંધ્‍યા, ગાયત્રીનો જપ, શ્રીવિષ્‍ણુની પૂજા અને વૈશ્વદેવ એટલાં વાનાં કર્યા વિના ભોજન કરવું જ નહિ. (એવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારીના વિશેષ ધર્મ કહ્યા.) (શિક્ષાપત્રી: 187)

Shlok Selection

Shloks Index