Meaning: Gujarati English
સર્વેન્દ્રિયાણિ જેયાનિ રસના તુ વિશેષતઃ ।
ન દ્રવ્યસઙ્‍ગ્રહઃ કાર્યઃ કારણીયો ન કેનચિત્ ॥
सर्वेन्द्रियाणि जेयानि रसना तु विशेषतः ।
न द्रव्यसङ्ग्रहः कार्यः कारणीयो न केनचित् ॥
Sarvendriyāṇi jeyāni rasanā tu visheṣhatah |
Na dravya-sangrahah kāryah kāraṇīyo na kenachit ||
327
અને સર્વે જે ઇન્દ્રિયો તે જીતવી ને રસના ઇન્દ્રિયને તો વિશેષે કરીને જીતવી અને દ્રવ્‍યનો સંગ્રહ પોતે કરવો નહિ ને કોઈ બીજા પાસે પણ કરાવવો નહિ. (શિક્ષાપત્રી: 189)

Shlok Selection

Shloks Index