Meaning: Gujarati English
ન્યાસો રક્ષ્યો ન કસ્યાપિ ધૈર્યં ત્યાજ્યં ન કર્હિચિત્ ।
ન પ્રવેશયિતવ્યા ચ સ્વાવાસે સ્ત્રી કદાચન ॥
न्यासो रक्ष्यो न कस्यापि धैर्यं त्याज्यं न कर्हिचित् ।
न प्रवेशयितव्या च स्वावासे स्त्री कदाचन ॥
Nyāso rakṣhyo na kasyāpi dhairyam tyājyam na karhichit |
Na praveshayitavyā cha svāvāse strī kadāchan ||
328
અને કોઈની થાપણ ન રાખવી અને ક્યારેય પણ ધીરજતાનો ત્‍યાગ ન કરવો અને પોતાના ઉતારાની જાયગા બંધિની હોય તો તેને વિષે ક્યારેય પણ સ્ત્રીનો પ્રવેશ થવા દેવો નહિ. (શિક્ષાપત્રી: 190)

Shlok Selection

Shloks Index