Meaning: Gujarati English
ન ચ સઙ્‍ગં વિના રાત્રૌ ચલિતવ્યમનાપદિ ।
એકાકિભિર્ન ગન્તવ્યં તથા ક્વાપિ વિનાપદમ્ ॥
न च सङ्‍गं विना रात्रौ चलितव्यमनापदि ।
एकाकिभिर्न गन्तव्यं तथा क्वापि विनापदम् ॥
N ch sangan vinā rātrau chalitavyamanāpadi |
Ekākibhirna gantavyam tathā kvāpi vināpadam ||
329
અને તે સાધુ તેમણે આપત્‍કાળ પડ્યા વિના રાત્રિને વિષે સંગ સોબત વિનાનું ચાલવું નહિ તથા આપત્‍કાળ પડ્યા વિના ક્યારેય પણ એકલા ચાલવું નહિ. (શિક્ષાપત્રી: 191)

Shlok Selection

Shloks Index