Meaning: Gujarati English
અનર્ઘ્યં ચિત્રિતં વાસઃ કુસુમ્ભાદ્યૈશ્ચ રઞ્ચિતમ્ ।
ન ધાર્યં ચ મહાવસ્ત્રં પ્રાપ્તમન્યેચ્છ્યાપિ તત્ ॥
अनर्घ्यं चित्रितं वासः कुसुम्भाद्यैश्च रञ्चितम् ।
न धार्यं च महावस्त्रं प्राप्तमन्येच्छ्यापि तत् ॥
Anarghyam chitritam vāsah kusumbhādyaishcha ranchitam |
Na dhāryam cha mahāvastram prāptamanyechchhyāpi tat ||
330
અને જે વસ્ત્ર બહુ મૂલ્‍યવાળું હોય તથા ચિત્રવિચિત્ર ભાતનું હોય (તથા કસુંબાદિક જે રંગ તેણે કરીને રંગેલું હોય) તથા શાલ દુશાલા હોય ને તે જો બીજાની ઇચ્‍છાએ કરીને પોતાને પ્રાપ્ત થયું હોય તો પણ તે વસ્ત્ર પોતાને પહેરવું ઓઢવું નહિ. (શિક્ષાપત્રી: 192)

Shlok Selection

Shloks Index