Meaning: Gujarati English
પુમાનેવ ભવેદ્યત્ર પક્વાન્નપરિવેષણઃ ।
ઈક્ષણાદિ ભવેન્નૈવ યત્ર સ્ત્રીણાં ચ સર્વથા ॥
पुमानेव भवेद्यत्र पक्वान्नपरिवेषणः ।
ईक्षणादि भवेन्नैव यत्र स्त्रीणां च सर्वथा ॥
Pumānev bhavedyatra pakvānnapariveṣhaṇah |
Īkṣhaṇādi bhavennaiv yatra strīṇām cha sarvathā ||
332
અને જે ગૃહસ્‍થના ઘરને વિષે રાંધેલ અન્નનો પીરસનારો પુરુષ જ હોય તથા સ્ત્રીઓનો દર્શનાદિક પ્રસંગ કોઈ રીતે થાય એમ ન હોય, (શિક્ષાપત્રી: 194)

Shlok Selection

Shloks Index