Meaning: Gujarati English
તત્ર ગૃહિગૃહે ભોક્તું ગન્તવ્યં સાધુભિર્મમ ।
અન્યથામાન્નમર્થિત્વા પાકઃ કાર્યઃ સ્વયં ચ તૈઃ ॥
तत्र गृहिगृहे भोक्तुं गन्तव्यं साधुभिर्मम ।
अन्यथामान्नमर्थित्वा पाकः कार्यः स्वयं च तैः ॥
Tatra gṛuhigṛuhe bhoktum gantavyam sādhubhirmam |
Anyathā-mānna-marthitvā pākah kāryah swayam cha taihai ||
333
તેવી રીતનું જે ગૃહસ્‍થનું ઘર તે પ્રત્‍યે અમારા સાધુ તેમણે જમવા જવું અને એ કહ્યું તેવું ન હોય તો કાચું અન્ન માગીને પોતાના હાથે રસોઈ કરવી ને ભગવાનને નૈવેદ્ય ધરીને જમવું. (શિક્ષાપત્રી: 195)

Shlok Selection

Shloks Index