Meaning: Gujarati English
આર્ષભો ભરતઃ પૂર્વં જડવિપ્રો યથા ભુવિ ।
અવર્તતાત્ર પરમહંસૈર્વૃત્યં તથૈવ તૈઃ ॥
आर्षभो भरतः पूर्वं जडविप्रो यथा भुवि ।
अवर्ततात्र परमहंसैर्वृत्यं तथैव तैः ॥
Ārṣhabho bharatah pūrvam jaḍavipro yathā bhuvi |
Avartatātra paramahansairvṛutyam tathaiv taihai ||
334
અને પૂર્વે ઋષભદેવ ભગવાનના પુત્ર જે ભરતજી તે જે તે પૃથ્‍વીને વિષે જડ બ્રાહ્મણ થકા જેમ વર્તતા હતા તેમ જ પરમહંસ એવા જે અમારા સાધુ તેમણે વર્તવું. (શિક્ષાપત્રી: 196)

Shlok Selection

Shloks Index