Meaning: Gujarati English
અસંશયં મહાબાહો મનોદુર્નિગ્રહં ચલમ્ ।
અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે ॥
असंशयं महाबाहो मनोदुर्निग्रहं चलम् ।
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ॥
Asanshayam mahābāho manodurnigraham chalam |
Abhyāsena tu kaunteya vairāgyeṇa cha gṛuhyate ||
35
હે મહાબાહો ! ખરેખર મન ચંચળ અને વશ કરવું મુશ્કેલ છે. તો પણ હે કૌન્તેય ! અભ્યાસ અને વૈરાગ્યથી તે વશ કરાય છે. (ગીતા: 5-35)

Shlok Selection

Shloks Index