Meaning: Gujarati English
શ્રી વાસુદેવવિમલામૃતધામવાસં
 નારાયણં નરક તારણનામધેયમ્ ।
શ્યામં સિતં દ્વિભુજમેવ ચતુર્ભૂજં ચ
 ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥
श्री वासुदेवविमलामृतधामवासं
 नारायणं नरक तारणनामधेयम् ।
श्यामं सितं द्विभुजमेव चतुर्भूजं च
 त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ॥
Shrī vāsudeva-vimalāmṛuta-dhāmavāsam
 Nārāyaṇam narak tāraṇa-nāma-dheyam |
Shyāmam sitam dvibhujameva chaturbhūjam cha
 Tvām bhakti-dharma-tanayam sharaṇam prapadye ||
95
દિવ્ય વિશુદ્ધ વાસુદેવરૂપી અક્ષરધામમાં નિવાસ કરનારા, નરકથી તારનારા, નારાયણ જેનું નામ છે, તેમ જ શ્યામ તથા શ્વેતવર્ણવાળા, હંમેશાં બે ભુજાઓથી શોભનાર, કોઈવાર ચારભુજાથી શોભતા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉ‚ છું.

Shlok Selection

Shloks Index