Meaning: Gujarati English
બાહ્યાન્તરિન્દ્રિયગણશ્વસનાધિદૈવ
 વૃત્યુદ્‍ ભવસ્થિતિલયાનપિ જાયમાનાન્ ।
સ્થિત્વા તતઃ સ્વમહસા પૃથગીક્ષમાણં
 ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥
बाह्यान्तरिन्द्रियगणश्वसनाधिदैव
 वृत्युद्‍ भवस्थितिलयानपि जायमानान् ।
स्थित्वा ततः स्वमहसा पृथगीक्षमाणं
 त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ॥
Bāhyāntar-indriya-gaṇa-shvasanādhi-daiva
 Vṛutyud‍ bhava-sthitilayānapi jāyamānān |
Sthitvā tatah swamahasā pṛuthagīkṣhamāṇam
 Tvām bhakti-dharma-tanayam sharaṇam prapadye ||
98
ઉત્પન્ન થતાં બાહ્ય અને આંતર ઇન્દ્રિયોના સમૂહો, પ્રાણઅપાનાદિ વાયુ, ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતા-તે સર્વેની વિવિધ વૃત્તિઓની ઉત્પત્તિ, સ્થિતિ અને લયને, જે સર્વેથી પૃથક્‍-નિર્લેપ સ્વસ્વરૂપમાં સર્વદા વર્તતા તમો સ્વયં સ્વપ્રતાપથી સાક્ષાત્‍ જુઓ છો એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉ‚ છું.

Shlok Selection

Shloks Index