home share

કીર્તન મુક્તાવલી

ઇતિહાસ

(૧) સોનેરી મોળિયું સુંદર સોનેરી મોળિયું

સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

આ કીર્તનની રચના દાદા ખાચરના લગ્ન પ્રસંગે થઈ હતી. મહારાજ દાદા ખાચરને અને જાનને ગઢડાથી ભટવદર લઈ જતા હાત. મહારાજ સાથે સાધુ પણ જાનમાં હતા. મહારાજ દાદા ખાચરના ગાડામાં બીરાજ્યા હતા અને મોટેરા સાધુ બીજા ગાડામાં આવતા હતા.

રસ્તામાં એક ઝાડ નીચે એક ભરવાડ બેઠો હતો અને લોકગીત ગાતો હતો, તેના શબ્દો હતા: ‘જાંબુડે જાઈશ મા ઘાયલ, જાંબુડે જાઈશ મા, જાંબુડે જાય તો, ઝાઝા જાંબુડાં ખાઈશ મા...’

મહારાજને આ રાગઢાળ ગમી ગયો. પ્રેમાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી કે આવા રાગનું કીર્તન તમે રચો.

પ્રેમાનંદ સ્વામીએ મહારાજની મૂર્તિ સામું જોઈને કીર્તન રચ્યુંં, જેમાં તે સમયની મહારાજની મૂર્તિનું વર્ણન આવી ગયું.

History

(1) Sonerī moḷiyu sundar sonerī moḷiyu

Sadguru Premanand Swami

This incident takes place when the wedding procession of Dada Khachar left Gadhada for Bhatvadar, the village of Dada’s in-laws, for the marriage ceremony. To honor the condition earlier set, Maharaj and the sadhus joined in the procession. They were all travelling in bullock carts, with some sadhus walking alongside.

On the way, a cowherd sat cross legged under the shade of a tree, supporting himself with a stick, and was singing a traditional folk song. The words of his song were ‘Jāmbude jais mā ghāyal, jāmbude jais mā; Jāmbude jāy to, jhājhā jāmbudā tu khāish mā.’ (Do not go to the blackberry tree, but if you do go there, do not eat many blackberries).”

Maharaj liked the tune of this song very much and asked Premsakhi Premanand Swami, who sat opposite Him in the same cart, to compose a kirtan to this tune.

Premanand Swami looked at Maharaj and promptly composed a kirtan about how Maharaj was dressed and how His appearance was at the time. Premanand Swami composed and melodiously sang this kirtan to Maharaj in the same, requested tune as sung by the cowherd.

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase