home share

કીર્તન મુક્તાવલી

ઇતિહાસ

(૧) વા’લા લાગો છો વિશ્વ આધાર રે

સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

બ્રહ્માનંદ સ્વામીએ સાધુ દિક્ષા ગ્રહણ કર્યા પછી હજુ પણ તેમનાં સંબંધી તરફથી થોડો આગ્રહ રહેતો કે તેઓ પાછા સંસારમાં આવી જાય. બ્રહ્માનંદ સ્વામી તેમની સમજણથી તેમના સંબંધીઓને વારતા હાત. મહારાજને ખબર મળી કે બ્રહ્માનંદ સ્વામી અને તેમના સંબંધી વચ્ચે હજુ સંઘર્ષ ચાલી રહ્યો છે. તે માટે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને સૂચન કર્યું કે આ તમારે માથે સંબંધીઓની ઉપાધી છે તે તમે શા સમજણથી સાધુ થયા છો તે સમજાવશો તો જ મટશે. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજના કહેવાનો મર્મ સમજી ગયા અને ચાર પદની રચના કરી સમજાવી દીધું કે મહારાજ સાથે સગપણ છે એ જ સાચું છે.

History

(1) Vā’lā lāgo chho vishva ādhār re

Sadguru Brahmanand Swami

While Brahmanand Swami’s relatives were still trying to convince him to return back with them and Swami was using his spiritual wisdom in countering their persistence, Maharaj heard about their exchange of words. Maharaj advised Swami that he would happy only if he made the relatives understand why he had become a sadhu. Quick-witted Swami understood the significance of Maharaj’s words and immediately responded by composing another four stanza kirtan, the first of which is: Vā’lā lāgo chho vishva ādhār re, sagpaṇ tam sāthe....

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase