home share

કીર્તન મુક્તાવલી

ઇતિહાસ

(૧) પ્રગટ કે ગુન ગાવે રે હમ

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પધાર્યા અને એકાંતિક ધર્મ સ્થાપ્યો. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, અને ભક્તિએ યુક્ત આ ધર્મને પ્રસરાવવા શ્રીજી મહારાજ પોતાના સંતો સાથે સતત વિચરતા.

એક વાર, મહારાજ સરધારથી ગોડલ પહોંચ્યા. આ સમાચાર મળતાં ગોંડલના રાજા હઠીભાઈ, ડોસાભાઇ, જેઠાભાઈ, રાઘવભાઈ, રૂડાભાઈ, અન્ય ભક્તોએ મહારાજનું સામૈયું કરીને નગરમાં પધરાવ્યા.

સાંજના સમયે, મહારાજે મુક્તમુનિને કીર્તના ગાવા આજ્ઞા કરી. મુક્તાનંદ સ્વામીએ હઠીભાઈની શંકાને મનમાં રાખી, વાજિંત્ર સહિત ગાવાનું શરું કર્યું. હઠીભાઈને મહારાજના સર્વોપરી સ્વરૂપમાં નિશ્ચય બેસતો નહોતો. મનમાં શંકા રહ્યા કરતી કે કળીયુગમાં ભગવાન જન્મ ધરે નહીં. આ શંકા દૂર કરવા મુક્તાનંદ સ્વામીએ યથાયોગ્ય કીર્તન ગાયું જેમાં પ્રગટનો મહિમા વર્ણવ્યો અને સમજાવી દીધું કે જે પ્રત્યક્ષ ભગવાન છે તે જ પુરુષોત્તમ નારાયણ છે.

History

(1) Pragaṭ ke gun gāve re ham

Sadguru Muktanand Swami

Bhagwan Swaminarayan manifested on this earth to establish ekāntik dharma comprising four pillars: dharma, gnān, vairāgya, and bhakti. To firmly plant these pillars, Maharaj is travelling far and wide along with his pious sadhus, Muktanand Swami being one of the senior sadhus.

Once, Maharaj was returning from Sardhar village and reached Gondal. Hearing of Maharaj’s arrival to their city, Hathibhai (King of Gondal), Dosabhai, Jethabhai, Raghavbhai, Rudabhai and others went to welcome Maharaj and the sadhus. They had organised a great procession to escort them to the city.

In the evening sabha, Maharaj asked Muktanand Swami to sing a kirtan and recite a story of divinity. Muktanand Swami prepared his musical instruments and sang a kirtan with the king in mind because he had doubts about Maharaj. He found it difficult to understand that Maharaj was the supreme Lord who manifested in Kaliyug. To clear his doubts, Swami sang this kirtan (containing 2 pads) and explained the presence of Bhagwan on earth in the form of Maharaj.

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase