home share

કીર્તન મુક્તાવલી

ઇતિહાસ

(૧) સર્વે સખી જીવન જોવાને ચાલો રે

સદ્‍ગુરુ ભૂમાનંદ સ્વામી

એક વખત શ્રીજી મહારાજ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવા અગત્રાઈ પધાર્યા. પર્વતભાઈના સહકારથી જન્માષ્ટમીનો સમૈયો ધામધૂમથી ઉજવાયો. મહારાજ ઉત્સવ પછી થોડા દિવસો માટે અગત્રાઈમાં રોકાયા. તે દરમ્યાન મયારામ ભટ્ટના ભાઈ ગોવિંદરામ ભટ્ટ તેમના પુત્ર નારાયણજી અને કુટુંબ સાથે શ્રીહરિ પાસે આવ્યા. નારાયણજીને જનોઈ સંસ્કાર અર્પણ કરવાના હતા.

જનોઈ સંસ્કારની વિધિના ખર્ચની પહોંચ ગોવિંદરામ વેઠી શકે તેવા નહોતા. મહારાજને ગોવિંદરામની આર્થિક સ્થિતિનો ખ્યાલ હતો. મહારાજે ગોવિંદરામને આશ્વાસન આપતાં કહ્યું, “ચિંતા કરશો નહિ. નારાયણજીને ગામમાં ફૂલોથી શણગારેલા ગાડામાં લઈ ફેરવો. હું પણ આ ફૂલેકામાં રોઝા ઘોડા ઉપર બેસીને આવીશ. આ પ્રમાણે પણ વેદોની પ્રથા મુજબ જનોઈ વિધિ થઈ શકે છે.”

મહારાજની કેટલી દયા. ભક્તો પ્રત્યે કેટલું વાત્સલ્ય હતું. આજે એક ભક્તના દુઃખના વિરામ માટે અગત્રાયમાં મહારાજ ફરવાના હતા. મહારાજને ગામની જનતાએ ફૂલોથી વધાવ્યા. મહારાજને ભેટો પણ ધરી. મહારાજનાં આવાં અલૌકિક દર્શન પામી પોતાને કૃતકૃત્ય માણવા લાગ્યાં.

આ પ્રસંગના સાક્ષી ભૂમાનંદ સ્વામી હતા. ભૂમાનંદ સ્વામીના હોઠેથી કીર્તનો વહેવા લાગ્યાં.

History

(1) Sarve sakhī jīvan jovāne chālo re

Sadguru Bhoomanand Swami

Once, Shriji Maharaj arrived in the village Agatray, located in the green and beautiful district of Saurashtra, to celebrate Janmashtmi. The festival was celebrated with much enthusiasm, happiness and affection by the village’s foremost devotee, Parvatbhai. After the festival, Shri Hari and the sadhus stayed there for a few more days. At that time, Govindram Bhatt of Manavadar (Mayaram Bhatt’s brother), came with his entire family to Shri Hari for the janoi sanskār (rite of giving the sacred thread) of his son Narayanji.

To give the sacred thread under Vedic rites to a Brahmin’s son involves a big ceremony with a great financial cost. Maharaj knew Govindram’s financial circumstances. He mercifully said, “Do not despair. Take Narayanji around in the village in a procession of aptly decorated floral chariots. I will also join in the procession, riding my ‘Roza’ horse. This is an accepted alternative to the Vedic requirement and all your wishes would be accomplished.”

How much does Maharaj love His devotees! What a display of compassion! Today, the eternal Purna Purshotam Bhagwan, master of all the abodes, has destroyed a devotee’s grief and is visiting the streets of Agatray village on a floral chariot. The environment has become auspicious in all four directions. The emotional joy overflowing in the hearts of devotees present cannot be controlled. Thousands of men and women are witnessing the bliss of the benedictory ceremony, considering themselves as fortunate. Shri Hari is welcomed with gold and silver petals. Various sorts of gifts are offered by His disciples who are desirous of salvation.

In this way, all people in Agatray’s streets were like waves in an ocean of joviality and merriment. How could a poet saint like Bhumanand Swami witness this without composing a kirtan? He could not refrain himself. The glimpse of the jovial shower of devotion by the great Bhumanand Swami is seen in this kirtan.

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase