home share

કીર્તન મુક્તાવલી

નિરૂપણ

(૧) કરીએ રાજી ઘનશ્યામ રે સંતો

સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

સારંગપુરના નિવાસ દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજ રોજ સાંજે સ્મૃતિમંદિરે પ્રદક્ષિણા ફરવા જાય. ત્યારબાદ તેઓ મંદિરના નૈર્ઋત્ય ખૂણે તૈયાર રાખેલી ખુરશી પર બેસે. ક્યારેક જો ખુરશી લાવવામાં વિલંબ થાય તો સીધા જ પથ્થરના ઓટલે કશુંય પાથર્યું ન હોય તો પણ બેસી જાય.

આ રીતે તેઓ વિરાજે એટલે સંતો નંદ પરમહંસોએ વર્ણવેલી શીલવંતા સાધુની રીતનાં કીર્તન લલકારે. તેનું પંક્તિબદ્ધ નિરૂપણ સ્વામીશ્રી કરતા જાય. આ ગોષ્ઠી ખૂબ મનભાવન રહેતી.

તે ક્રમાનુસાર તા. ૩૧/૧/૧૯૮૬ના રોજ સંતોએ ‘કરીએ રાજી ઘનશ્યામ...’ કીર્તન ઉપાડ્યું. તેનો મર્મ સમજાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું:

“આપણે ગુરુની આજ્ઞા એ જ બ્રહ્મવિદ્યા. એમની આજ્ઞા એ જ વચનામૃત, ગીતા ને ઉપનિષદ. એની મરજી હોય તો ભલે પછી ખાડે પડવાનું હોય કે ટેકરે ચડવાનું હોય. એ જે કહે એ સેવા. એમાં જ ધર્મ, જ્ઞાન બધું આવી ગયું. આપોઆપ જ્ઞાન થઈ જશે.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫/૪૫૦]

Nirupan

(1) Karīe rājī Ghanshyām re santo

Sadguru Nishkulanand Swami

During his stay in Sarangpur, Pramukh Swami Maharaj performed the pradakshina of the Smruti Mandir daily in the evening. Then, he sat on a chair placed in the southwestern corner. If there was a delay in bringing the chair, he would sit on the rock slab without any cover.

When he sat in this manner, the swamis would sing kirtans describing the qualities of disciplined sadhus. Swamishri would explain the meaning of each line. The interaction would be memorable.

On January 1, 1986, the swamis sang ‘Karīe rājī Ghanshyām re...’. Swamishri said,

“For us, obeying the commands of our guru is brahmavidya. His commands are equal to the Vachanamrut, Gita, and Upanishads. If it pleases him, then so be it if we are to fall in a ditch or climb a hill. Following what he says is seva. Dharma, gnan, etc. are all included. One will become enlightened automatically.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 5/450]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase