home share

કીર્તન મુક્તાવલી

નિરૂપણ

(૧) મોહનને ગમવાને ઇચ્છો માનની

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

સત્યની સાચી સમજ

તા. ૧૯૮૨/૧૨/૬ની સાંજે પણ સ્મૃતિમંદિરના સત્રમાં પ્રમુખસ્વામી મહારાજે ‘મોહનને ગમવાને ઇચ્છો...’ પદ પર સદુપદેશ આપતાં કહ્યું:

“ભગવાનને ગમે તેમ કરો. ‘સત્-યુગ આયેગા’ એવું લખે છે પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે રહીએ તો સત્યુગ છે. દુનિયામાં કતલખાનાં કરે પણ મંદિર કરે તો કહેશે, ‘પથ્થર ખડકવાની શી જરૂર છે?’ પણ સત્યુગ આવશે તો તેવાં મંદિરો ને તેમાં સેવા-ભક્તિ કરતા સંતોને લઈને આવશે. ‘સત્યમેવ જયતે’ સૂત્ર ભારતે રાખ્યું છે પણ તે જ્યારે વર્તનમાં આવશે તે દિવસે સુખી થવાશે. સત્ય કંઈ બીજું આવવાનું નથી. ભગવાન ને સંત અને તેમનાં આદેશ ને કાર્ય એ જ સત્યની મૂર્તિ છે. શાસ્ત્રીજી મહારાજ વગેરેને મંદિરો કરી શું તેમાં મહાલવું હતું? તેમના એક એક પથ્થરમાં સત્ય છે. આપણે એ માર્ગે ચાલવું નથી ને ઉભાંગડ ચાલવું છે. પછી દુઃખ આવે જ ને!

“લોકમાં તો અજ્ઞાન છે, તે ગમે તેમ બોલે. અત્યારે સારા સારા ડાહ્યા માણસો પણ કહે કે, ‘તમે બ્રહ્મમાં ભેદ કેમ પાડ્યો? સ્ત્રી સાથે વાત કરો.’ પણ આપણે શ્રીજીમહારાજના છીએ તો સ્ત્રી અને દ્રવ્યનો ત્યાગ બરાબર રાખવો. તેની ‘ના’ પાડનાર ડાહ્યા હોય તો તેના ઘરના ડાહ્યા. હાથ-પગ કપાય તો વાંધો નહીં, પણ ગળું કપાય તો? તેમ સ્ત્રી-ધનનો ત્યાગ બરાબર પાળવો.”

પોતાની સચોટ વાણીમાં સ્વામીશ્રીએ સત્યની સાચી સમજ ચીંધી દીધી.

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪/૫૧૪]

Nirupan

(1) Mohanne gamvāne īchchho mānnī

Sadguru Muktanand Swami

The True Meaning of Satya

June 12, 1982. During the evening discourse at the Smruti Mandir (Sarangpur), Pramukh Swami Maharaj gave blessings on the kirtan Mohanne gamavāne ichchho mānavi...:

“Do what pleases God. People write: ‘Satya-yug will come.’ However, if we obey God’s commands, then that is Satya-yug. People build slaughter houses; however, when a mandir is built, they say, ‘Why is there a need?’ But, when Satya-yug comes, it will bring mandirs and sadhus who will offer service and devotion in them. Bhārat (India) has adopted the motto ‘Satyamev jayate’ (victory to truth), however, when it is practiced, people will become happy. There is no other satya that is coming. God, the Sant, following their commands, and their works is the embodiment of satya. Did Shastriji Maharaj want to relax and enjoy in the mandirs he built? (i.e. He built the mandirs for the people.) Each stone [of the mandir] is satya. If we do not want to walk that way (path of satya) and walk the other way, then of course we will experience misery.

“There is ignorance in the general public, so they will say as they please. However, even the wise people say, ‘Why did you make distinctions in Brahman? You should talk to women.’ But we belong to Shriji Maharaj, so we should firmly renounce women and wealth. The wise who go against that are wise in their own home. If the hand and feet are cut off, it is okay, but if the neck is cut? So firmly separate from women and wealth.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4/514]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase