home share

કીર્તન મુક્તાવલી

નિરૂપણ

(૧) અનુપ સંતને આપું ઉપમા

સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

ચિત્ત ચોરત મનહર તવ મૂરત

સાંજે કથા પ્રસંગમાં ‘અનુપ સંતને આપું ઉપમા...’ એ સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત કીર્તન ગવાતું હતું. જેમાં પંક્તિ આવી:

‘જેવા એ સંત કહીએ શિરોમણિ, એવા હરિ સૌ શિરમોડ;

નિષ્કુળાનંદ નિહાળતા, ન જડે એ બેની જોડ...’

એ સમજાવતાં સ્વામીશ્રી કહેવા લાગ્યા:

“‘ન જડે બધાની જોડ’ એમ નથી લખ્યું, પણ ‘ન જડે એ બેની છોડ’ એમ લખ્યું છે. મહારાજ અને સ્વામી એ બેની જ વાત છે. સંપ્રદાયવાળા આ સમજતા નથી.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫/૧૨૪]

Nirupan

(1) Anup santne āpu upmā

Sadguru Nishkulanand Swami

In the evening discourse, the kirtan ‘Anup santne āpu upmā’ by Nishkulanand Swami was being sung. The lines:

Jevā e sant kahiye shiromani, evā Hari sau shirmod,

Nishkulānand nihālatā, na jade e beni jod.

were sung. Explaining, Yogiji Maharaj said, “He did not write ‘Na jade badhāni jod’ (one cannot find a pair like everyone). He wrote ‘Na jade e beni jod’ (one cannot find a pair like theirs). This is about Maharaj and Swami. Others in the sampradāy do not understand this.”

[Brahmaswarup Yogiji Maharaj: Part 5/124]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase