home share

કીર્તન મુક્તાવલી

નિરૂપણ

(૧) સંત સુખી સંસારમેં ઉદ્ધવ મેરો

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

તા. ૧૫-૧૨-’૫૬, શનિવારે સવારે હરદ્વાર આવ્યા... અહીં પ્લૅટફૉર્મ ઉપર સભા કરી. સભામાં વાત કરતાં સ્વામીશ્રી કહે:

“ભગવાનના ભક્તને ‘ગાળ્યું ઘીની નાળ્યું’ એવું થઈ જવું જોઈએ. માટે ગુણ લેતાં શીખવું. જેમ જેમ સમાગમ થતો જાય, તેમ તેમ હૃદય પલટાતું જાય. પછી દેહભાવ ટળે, અને ત્યારે બ્રહ્મરૂપ થવાય. દેહભાવ ઊડે એટલે શબ્દ ન લાગે.”

ત્યારે એક હરિભક્તે પ્રશ્ન પૂછ્યો કે, “દેહભાવ ઊડી ગયો છે એમ શી રીતે જણાય?”

સ્વામીશ્રીએ ઉત્તર કર્યો, “એવાને ખારું, ખાટું તો જણાય, પણ ફૂંફાડા ન મારે. જેમ-તેમ, જેવું-તેવું ચલાવી લે. માટે ગમે તેવા સારા-નરસામાં જીવની જાળવણી કરી લેવી, તો સુખિયા રહેવાય. જ્ઞાનમાં સુખ છે અને અજ્ઞાનમાં દુઃખ છે.

    ‘રાજા બી દુખિયા, રંક બી દુબિયા, ધનપતિ દુખિત વિકારમેં;

    વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠા તન અહંકારમેં,

        ઉધો સંત સુખી સંસારમેં.’

“ભગવાં પહેર્યાં હોય પણ વિવેક ન હોય તો તેને ભેખ કહ્યા. આપણે ભેખડ ખોદીએ તો ઉપરથી પડીને દબાવી દે, તેમ ભેખનું પણ એવું છે. જરાક ખોયું તો ઉડાડી જ દે.

“મોટાપુરુષને નિર્દોષ જાણવા, સર્વજ્ઞ જાણવા અને તેમની સાથે અંતરાય ન રાખવો, તો મોટાપુરુષ રાજી થાય અને તેમના ગુણ આવે. સંબંધ થાય તો ગુણ આવે. સંબંધનુ વચનામૃત ગ. પ્ર. ૬૨.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨]

Nirupan

(1) Sant sukhī sansārme Uddhav mero

Sadguru Muktanand Swami

12/15/1956. Saturday morning, Swamishri Yogiji Maharaj arrived in Hardwar. A sabhā was arranged on the train platform. Swamishri said:

“For a devotee of God, gālyu ghini nālyu (a series of insults should be like being served ghee, i.e., a good thing). We should learn to see the virtues of others. As we do the samāgam, one’s heart is transformed. Then, the consciousness of the body is destroyed and one becomes brahmarup. When consciousness of the body leaves, then words would not hurt us.”

One devotee asked, “How do we know that the consciousness of our body has been destroyed?”

Swamishri replied, “Such a person can discern salty or sour, but he does not become angry or complain about tastes. He eats whatever is served. Therefore, one should take care of the jiva in both good and bad; then one will remain happy. There is happiness in gnān and misery in agnān.”

Rājā bhī dukhīyā rank bhī dukhīyā,

 dhanpati dukhit vikārme;

Sant sukhī sansārme...

“If one becomes a sadhu but has no discretion, then they are labeled bhek....

“One should understand the Mota-Purush is nirdosh (free of faults), sarvang (knows all), and not keep any distance between him and us; then, the Mota-Purush will be please with us and we will acquire his virtues. When one becomes connected with the Mota-Purush, one acquires his virtues. The Vachanamrut regarding this is Gadhada I-62. ”

[Brahmaswarup Yogiji Maharaj: Part 2]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase