કીર્તન મુક્તાવલી
નિરૂપણ
(૧) મારું મનગમતું કરી માવ સુખડું દીધું રે
સંતોએ મુક્તાનંદ સ્વામીનું કીર્તન ગાયું, તેમાં આવ્યું: ‘મને મુખથી દીધો તંબોલ...’ ત્યારે સ્વામીશ્રીએ પૂછ્યું, “તંબોલ શું?” પછી ઉત્તર ન થયો. ત્યારે કહ્યું, “મુખની પ્રસાદી.”
Nirupan
(1) Māru mangamtu karī māv sukhḍu dīdhu re
The sadhus sang Muktanand Swami’s kirtan, with the words ‘Mane mukhthi didho tambol’. Swamishri asked, “What is ‘tambol’?” No one could answer so he said, “The prasādi of his mouth.”