home share

કીર્તન મુક્તાવલી

નિરૂપણ

(૧) સમરથ શું ન કરે રે પ્રભુ પલમાં ચાહે સો કરે રે

ભીડો વેઠવો, પણ આપવો નહિ

સ્વામીશ્રીએ અહીં મંડળની સ્થાપના કરી. વાતો કરવાના તાનમાં સ્વામીશ્રી ઘણી વાર આસનના છેડા પર આવી જતા. રાત્રે મોડે સુધી વાત કરતા. મુદ્દાની વાતો કરતાં સ્વામીશ્રીએ જણાવ્યું:

“પ્રભુ તો અણુમાંથી બ્રહ્માંડ બનાવે, ધારે તે કરે. ‘જે ઠેકાણે ધૂળના ઢગલા, તે ઠેકાણે બનાવે બંગલા, જલ થલ પલટ કરે.’

“સારંગપુર મંદિરનો નકશો સ્વામી શાસ્ત્રીજી મહારાજે કલેક્ટરને બતાવ્યો, તો કહે, ‘આ તો ત્રણ લાખ રૂપિયાનું મંદિર કરવાનો નકશો છે ને તમારી પાસે તો કાંઈ નથી.’ ત્યારે સ્વામી કહે, ‘એ તો બધુંય થશે.’ સારંગપુરમાં કોઈ હરિભક્તે સાધુને પૂછ્યું, ‘સ્વામી મંદિર કરે છે, તે પૈસો ક્યાંથી લાવે છે?’ ત્યારે કહ્યું કે, ‘નદી કાંઠે ખાણ ગાળી છે, તે પૈસો લાવે છે ને મંદિર કરે છે.’ આવો હાજર જવાબ દઈ દીધો.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨]

Nirupan

(1) Samrath shu na kare re Prabhu palmā chāhe so kare re

Tolerate Burdens, But Do Not Burden Others

Yogiji Maharaj established a mandal here. When he was so engrossed in discourses, he would inch up to the edge of his seat. He would talk late into the night. Today, Swamishri explained an important principle:

“God can create a whole brahmānd from an atom. He can do as he pleases. ‘Je thekāne dhulnā dhagalā, te thekāne banāve bangalā; jal thal palat kare...’ (Where there are piles of dirt, God can create bungalows.)

“Swamishri Shastriji Maharaj showed the blueprints of Sarangpur Mandir to the Collector. He said, ‘The mandir in this blueprint would cost 300,000 rupees and you have nothing.’ Swamishri replied, ‘It will be done.’ One devotee in Sarangpur asked a sadhu, ‘Swami is building a mandir here, but where is he getting the money?’ He replied, ‘There is a mine on the bank of the river. He gets it from there and is building the mandir here.’ This is how he cleverly responded!”

[Brahmaswarup Yogiji Maharaj: Part 2]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase