કીર્તન મુક્તાવલી
પ્રસંગ
(૧) વસ્યો છે છોગલાવાળો મારે મન
તા. ૨૧મીએ બપોરે થાળ ધરતાં સ્વામીશ્રી કહે, “‘અટક મટક’વાળું કીર્તન, ‘વસ્યો છે છોગલાવાળો’ થાળ બોલતાં પહેલાં રોજ બોલવું. ‘મહારાજ આવા શણગાર પહેરી જમવા બેઠા છે’ – એમ સ્મૃતિ થાય.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫/૪૬૫]
Prasang
(1) Vasyo chhe chhogalāvāḷo māre man
During the afternoon thāl, Swamishri said, “Sing the kirtan ‘Vasyo chhe chhogalāvāḷo’ that has the words ‘atak matak’’ daily prior to singing the thāl. Remember how Maharaj sat down to eat wearing these types of adornments while singing the thāl.”
[Brahmaswarup Yogiji Maharaj: Part 5/465]