home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) જોઈ મૂરતિ મનોહર તારી

સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

તા. ૭/૧૨/૧૯૭૨. પ્રયાગ. આ સ્થાનમાં સ્વામીશ્રી સહિત સૌએ સ્નાન કર્યું. અત્રે અનુપસ્થિત સંતો-ભક્તો વતી પણ સ્વામીશ્રીએ ડૂબકી લગાવીને તે સૌને ‘ઘેર બેઠાં તીરથ’નું પુણ્ય દઈ દીધું.

સ્નાનવિધિ બાદ સૌ પોતપોતાની નૌકાઓમાં બેસીને પરત ફરી રહેલા ત્યારે સ્વામીશ્રીએ ‘જોઈ મૂરતિ મનોહર તારી...’ કીર્તન જાતે જ ગાઈને ઝિલાવ્યું. રમ્યઘોષા ગંગા-યમુનાની સાથે સ્વામીશ્રીના કંઠમાંથી વહેતી થયેલી આ અમૃતધારામાં સ્નાન કરનારને પુનઃ એક વાર પ્રયાગના સ્નાનનો આનંદ મળ્યો. ફર્ક એટલો પડ્યો કે આ સ્નાનમાં કપડાં નહીં, પણ કાળજાં ભીંજાયાં!

કીર્તનગાન બાદ સ્વામીશ્રીએ જ વાત ઉપાડી કે, “આ કીર્તન અમે શાસ્ત્રીજી મહારાજ પાસે બોલ્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજે છાતીએ હાથ અડાડીને સંકેતથી કહ્યું કે, ‘આ છબી પર સર્વસ્વ નાંખું વારી...’” એમ કહીને આખો પ્રસંગ સવિસ્તર વર્ણવી સૌને આનંદ કરાવ્યો. આ આનંદનાં મોજાં પર સરતી નૌકા તટ પર આવી ત્યારે ત્યાં લાકડાની પાટો પર બિરાજી સ્વામીશ્રીએ સૌને બોલાવી વાત કરતાં કહ્યું, “ત્રિવેણીમાં સ્નાન કરીને દેહ શુદ્ધ કર્યો. હવે સંતોનું પૂજન કરવાથી મનની શુદ્ધિ થશે. સૌને ખૂબ શાંતિ થઈ જશે. દેશકાળ સારા થઈ જશે.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૧૮૮]

Prasang

(1) Joī mūrati manohar tārī

Sadguru Brahmanand Swami

December 7, 1972. Prayāg. Pramukh Swami Maharaj and others bathed in the holy waters here. Swamishri immersed himself in the water on behalf of those who could not make this pilgrimage, and he gave them the fruit of the pilgrimage.

After bathing, everyone went back to their own boats, while Swamishri sang ‘Joi murati mahohar tāri..’ and everyone sang along. Everyone’s hearts felt immersed with joy hearing Swamishri’s voice.

After singing, Swamishri said, “When I sang this kirtan to Shastriji Maharaj, Shastriji Maharaj touched his chest and hinted, ‘ā chhabi par sarvasva nākhu vāri...’” (I would sacrifice everything for this face.) Then, Swamishri narrated this incident in detail and gave bliss to all present.

When they reached the wooden dock, Swamishri said, “We bathed in the confluence of the three rivers and purified our body. Now, doing pujan of the sadhus will purify our mind and everyone will experience peace. Moreover, everyone’s circumstances will improve.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2/188]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase