home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) તુમ પ્રભુ અશરણ શરણ કહાયે

સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

‘નિજજન કે તુમ વિઘન મિટાયે’

શિવાભાઈ હરિભાઈ પટેલના નાના ભાઈ ખુશાલભાઈ સ્વામીશ્રીના નિષ્ઠાવાન ભક્ત. સ્વામીશ્રી પ્રત્યે તેમને અપાર પ્રેમ. તેમના ઉપર પાંચ લાખનું દેવું હતું. ધંધામાં થાપ ખાઈ ગયા તેથી વિપરીત દેશકાળ આવ્યા હતા. સ્વામીશ્રીને તેમની પરિસ્થિતિનો ખ્યાલ હતો.

તેથી એક વાર સ્વામીશ્રીએ શિવાભાઈને બોલાવીને કહ્યું, “ભાઈની પડખે ઊભા રહો તો સારું, એનું કામ થઈ જાય.”

શિવાભાઈ કહે, “બાપા! મારું આવડું મોટું ગજું નથી અને હું પાછો ડૂબી જાઉં!”

છતાં સ્વામીશ્રીએ આગ્રહ ચાલુ રાખ્યો અને ખુશાલભાઈની આ જવાબદારી તેઓ સ્વીકારે તેમાં પોતાનો રાજીપો દર્શાવ્યો.

શિવાભાઈ કહેતા કે, “ખુશાલભાઈના આ કામમાં પડવાની આ અગાઉ રવિશંકર મહારાજ તથા ત્રિભોવનદાસ પટેલે પણ ના પાડી હતી. પરંતુ સ્વામીશ્રીની ઇચ્છા અને આજ્ઞા એટલે આ કામમાં પડ્યો.”

કેવળ સ્વામીશ્રીની આજ્ઞાથી શિવાભાઈ ખુશાલભાઈનું આટલું મોટું દેવું ચૂકવી દેવામાં સહાયભૂત બન્યા. આ બધું તેમનાથી કેવી રીતે થઈ શક્યું તે તેમના માટે આજીવન વણઉકલ્યો પ્રશ્ન રહ્યો! ખુશાલભાઈનો મોટો બોજ હળવો થઈ ગયો. સ્વામીશ્રીએ જાણે ચમત્કાર કરીને બંને ભાઈઓનાં હૃદય એકમેકથી નજીક લાવી દીધાં!

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫]

Prasang

(1) Tum Prabhu asharaṇ sharaṇ kahāye

Sadguru Brahmanand Swami

‘He Who Ends His Bhakta’s Adversities’

Shivabhai Haribhai Patel’s younger brother Khushalbhai was a staunch bhakta of Yogiji Maharaj and had intense love for Yogiji Maharaj. Khushalbhai owed 500,000 rupees. He had suffered a loss in his business and his situation became very dire. Swamishri knew of his situation.

One day, Swamishri called Shivabhai and said, “It would be good if you stand by your brother so that his situation can improve.”

Shivabhai said, “I do not have that kind of a reach to support him. I myself would drown!”

Yet, Swamishri insisted and showed his pleasure in Shivabhai taking the responsibility of his brother.

Shivabhai used to say, “Ravishankar Maharaj and Tribhovandas Patel both told me not to get involved in Shivabhai’s affairs. But because of Swamishri’s wish and command, I plunged myself in supporting him.”

Only because of Swamishri’s āgnā did Shivabhai agree to repay Khushalbhai’s debt. However, how he was able to repay his younger brothers debt is still an unanswered question. Khushalbhai’s burden was lessened. It is as if Swamishri performed a miracle of bringing their hearts together.

[Brahmaswarup Yogiji Maharaj: Part 5]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase