home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના

સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

અમે ૧૯૭૯માં સ્વામીશ્રી સાથે નવસારી તરફ વિચરણમાં હતા. તેમાં દંતેશ્વર ગામે તા. ૨૪-૬-૭૯ના રોજ સવારે સભા ચાલી રહી હતી. સ્વામીશ્રી પત્રલેખન કરી રહ્યા હતા. નારાયણ ભગત ‘સાંખ્ય’ વિષય ઉપર જોરદાર વક્તવ્ય આપી રહ્યા હતા. એમાં એવી વાત આવી કે, “ત્યાગ કર્યો, ભગવાં પહેર્યાં એટલે સાધુ થઈ જવાતું નથી, અંતરથી વૈરાગ્ય જોઈએ...” એમ કહી ‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના’ એ કીર્તન ગાયું. ત્યારે અમે સૌ સાધુ થનારા યુવાનો સામે જોઈ સ્વામીશ્રી કહે, “ચિંતા ન કરતા. ત્યાગ કરજો. વૈરાગ્ય તો ભગવાન ને સંત લાવવાના છે!”

- શ્રીરંગ સ્વામી

[જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨]

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

Daily Satsang

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

અક્ષરાનંદ સ્વામીની વાતો

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૫

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૯

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase