home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) ઐસે સંત ખરે જગમાંહી ફિરે - સાધુકો અંગ

સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

‘સાચી શીખવે રામકી રીત કું જી’

અહીં એક મુમુક્ષુ સ્વામીશ્રીનો મહિમા જાણી, એક કળશમાં પવિત્ર જળ ભરીને આવ્યા અને સ્વામીશ્રીનાં દર્શન કરીને કહ્યું, “બાપજી! આ જળમાં આપનો અંગૂઠો બોળો.”

આ સાંભળતાં જ સ્વામીશ્રીએ પગ ખેંચી લીધા અને ઠાકોરજીની મૂર્તિ મંગાવીને બોલ્યા, “ઠાકોરજીનાં ચરણારવિંદ તેમાં પખાળો.”

પેલા મુમુક્ષુએ ચરણ પખાળવાનો આગ્રહ કર્યો ને કહે, “અમારે ત્યાં મોટા મોટા મહાત્મા આવે છે, તેમનાં ચરણ ધોઈને અમે બધાનું ચરણામૃત લઈએ છીએ.”

સ્વામીશ્રી પ્રત્યુત્તરમાં હસ્યા. ઠાકોરજીની પ્રસાદીનું જળ કરી આપી સ્વામીશ્રી બ્રહ્માનંદ સ્વામીની સાખી બોલ્યા:

‘સાચે સંત મિલે કમી કાહુ રહી; સાચી શીખવે રામકી રીત કું જી.

પરાપાર સો હી પરિબ્રહ્મ હૈ, તામેં ઠેરાવે જીવ કે ચિત્ત કું જી...’

“સાચા સંત છે તે શું કરે? પોતાથી પર જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે તેમાં જીવને જોડે છે; પરંતુ પોતાના સ્વરૂપમાં જોડતા નથી. એ જ સાચા ગુરુ છે.”

સ્વામીશ્રીની વાત તે મુમુક્ષુના હૃદય સોંસરવી ઊતરી ગઈ અને તે રાજી થઈને ઘરે ગયા.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨]

Prasang

(1) Aise sant khare jagmāhī fire - Sādhuko ang

Sadguru Brahmanand Swami

‘He Teaches the True Way to Please God’

One aspirant came to Yogiji Maharaj, having heard his greatness. He brought a kalash filled with water. He requested Swamishri, “Bapji, Please immerse your toe in this water.”

Swamishri retracted his feet and asked that Thakorji be brought. Then, he said, “Wash Thakorji’s feet with this water.”

The aspirant continued to insist that he wash Swamishri’s feet and said, “Many great mahātmās come to us and we wash their feet with water and drink the sanctified water.”

Swamishri simply laughed in response. He had the aspirant’s water sanctified with Thakorji’s feet and sang Brahmanand Swami’s couplets:

Sāche sant mile kamī kāhu rahī, sāchī shīkhave Rāmkī rītku jī,

Parāpār soī Parabrahma hai tāme, ṭhaharāve jīvke chittaku jī;

Draḍh āsan sādhake dhyān dhare, kare gān Hari gun gītku jī,

Brahmānand kahe dātā Rāmhu ke, Prabhu sāth baḍhāvat prītku jī.

“What does a true Sant do? He joins the jiva to Parabrahma Purushottam, who is above himself. He never joins the jiva to himself. That is a true guru.”

The aspirant was deeply impressed by Swamishri’s words. He kept the words in his heart and left joyfully.

[Brahmaswarup Yogiji Maharaj: Part 2]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase