home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) મેં તો સરવે સંગાથે તોડી રે સાહેલી

સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

ભાદરોડમાં અલૌકિક અને અપાર બ્રહ્માનંદનું સુખ ભગતજીએ પોતાના હેતવાળા સંતોને આપ્યું. પોતાની ખાતર જે જે અપમાન આ સંતોએ સહન કર્યાં તેના દુઃખનો લેશપણ તેમનાં અંતરમાં ભગતજીએ રહેવા દીધો નહિ.

મોટાપુરુષના ગુણ લાવવાની આ જ અનાદિની રીત છે. પોતે અનાદિ બ્રહ્મ હોવા છતાં પણ, ભક્તિ અને ઉપાસના પ્રવર્તાવવા સારુ જ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજ પાસે આ જ રીત ગ્રહણ કરી હતી. ભગતજી પણ ગુણાતીતાનંદ સ્વામી પાસે આ જ રીતે વર્ત્યા અને આજ યજ્ઞપુરુષદાસજીએ પણ એ જ અનાદિની રીત પકડી. પોતે સ્વતઃસિદ્ધ હોવા છતાં પણ પોતાના ઇષ્ટદેવ પ્રત્યે સેવકભાવની સાચી આદર્શ ભક્તિ પ્રવર્તાવવા માટે જ અને મુમુક્ષુમાં મોટાપુરુષના ગુણ આવવા માટેની રીત સમજાવવા, એ જ માર્ગ ગ્રહણ કર્યો.

આ મંડળને ખૂબ રાજી કરીને વરતાલ વળાવવાનું ભગતજીએ નક્કી કર્યું. પછી પોતે ગાડીમાં બેઠા અને સૌ સાથે ચાલવા લાગ્યા. પુરુષોત્તમ કીર્તન ગવરાવે – ‘મેં તો સર્વે સંગાથે તોડી રે સાહેલી’ અને સૌ એ કીર્તન ઝીલે.

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧/૧૩૩]

Prasang

(1) Me to sarve sangāthe toḍī re sāhelī

Sadguru Brahmanand Swami

In Bhādrod, Bhagatji Maharaj gave the sadhus who had affection toward him divine and unlimited bliss. Bhagatji ensured that whatever insults these sadhus tolerated in remaining loyal to him vanished without a trace.

This is the eternal way the Mota Purush behaves to spread upāsanā. Despite being the eternal Aksharbrahma, Gunatitanand Swami also adopted this way while he stayed with Shriji Maharaj in order to spread bhakti and upāsanā. Bhagatji Maharaj also behaved similarly, and today, Yagnapurushdasji held on to the same eternal path.

After giving the sadhus immense bliss, Bhagatji decided to see his sadhus off to Vartal. He sat on a bullock cart while the other sadhus walked beside it. Purushottam sang a kirtan while they walked: ‘Me to sarve sangāthe todi re sāheli.’ The others would follow along in the singing.

[Brahmaswarup Shastriji Maharaj: Part 1/133]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase