home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) સુખદાયક રે સાચા સંતનો સંગ

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

વિ. સં. ૧૯૯૮, દ્વિતીય જેઠ સુદ ૧૧ના (૨૪/૬/૧૯૪૨, બુધવાર) દિવસે શાસ્ત્રીજી મહારાજ મુંબઈ પધારેલા. તે વખતે પ્રમુખસ્વામી મહારાજ પણ સાથે હતા. અહીં સૌ શિવનારાયણ નેમાણીની વાડીમાં રોકાયેલા. આ રોકાણ દરમ્યાન શાસ્ત્રીજી મહારાજે સ્વામીશ્રીને મુક્તાનંદ સ્વામી રચિત ‘સુખદાયક રે, સાચા સંતનો સંગ...’ ચોસર સ્વહસ્તે લખીને આપેલી અને તેનો મુખપાઠ કરવાની આજ્ઞા કરેલી. સ્વામીશ્રીએ તે જ દિવસે તેનો મુખપાઠ કરી દીધેલો.

આ ઉપરાંત ‘દરદ મિટાયા મેરે દિલ કા...’, ‘ક્યા તન માંજતા રે...’, ‘મારા વા’લાજી શું વા’લપ દીસે રે...’ વગેરે પદો પણ તે પુસ્તક ખોલ્યા વગર લલકારતા. તે જોતાં તેઓએ કરેલા મુખપાઠનો ભંડાર સારો એવો વિશાળ હશે તેનો ખ્યાલ આવતો.

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧/૭૧]

Prasang

(1) Sukhdāyak re sāchā santno sang

Sadguru Muktanand Swami

June 24, 1942 (Tuesday). Shastriji Maharaj arrived in Mumbai. Pramukh Swami Maharaj was with him. They stayed at the Shivnarayan Vadi. Shastriji Maharaj gave Pramukh Swami Maharaj the 4-verse chosar ‘Sukh-dāyak re sāchā santno sang...’, which he handwrote himself, to memorize. Pramukh Swami Maharaj memorized it the same day.

In addition, Pramukh Swami Maharaj also sang ‘Darad mitāyā mere dilkā’, ‘Kyā tan mānjatā re’, ‘Mārā vā'lāji shu vā'lap dise re’ and other such kirtans without needing a book. This shows how vast Pramukh Swami Maharaj’s memory must be.

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 1/71]

 

પ્રસંગ

(૨) સુખદાયક રે સાચા સંતનો સંગ

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

લંડનમાં ભારતનું પરોઢ

તા. ૧૨/૭/૧૯૮૫ની બપોરે ભોજન પૂર્વે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની એક પ્રાસાદિક તસવીર સ્વામીશ્રીને દર્શાવવામાં આવી.

તે જોઈ પુરાણી સ્મૃતિ કરાવતાં પ્રમુખસ્વામી મહારાજ બોલ્યા, “શાસ્ત્રીજી મહારાજે મને ચાર-પાંચ કીર્તન લખી આપ્યાં હતાં. એમને બધું જ મોઢે, એટલે મોઢે બોલી લખતા. જોઈને બોલવું ફાવે જ નહીં. મારાં કાગળિયાં ક્યાં ગયાં તે ખબર નથી! શાસ્ત્રીજી મહારાજને અવસ્થાને લઈને ગાવાનું ઓછું ફાવતું. ચરોતરી રીતે ગાતા. યોગીજી મહારાજ તો ઠેઠ સુધી મોટા અવાજે ગાતા. મને પહેલું કીર્તન મુંબઈમાં નેમાણીની વાડીમાં સ્વામીએ સવારે લખી આપ્યું’તું – ‘સુખદાયક રે...’ એક પદ બપોર સુધીમાં મોઢે કરી નાંખવા કહેલ; પણ રસોઈ વગેરેની સેવા ખૂબ, એટલે રાત્રે તૈયાર કરવાનું કહ્યું. પછી રાતની સભામાં બોલાવ્યું હતું.”

આમ, આજના દિવસને સ્વામીશ્રીએ સ્મૃતિના રંગે રંગી દીધો.

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫/૩૦૬]

Prasang

(2) Sukhdāyak re sāchā santno sang

Sadguru Muktanand Swami

The Dawn of Bharat in London

July 12, 1985. Before lunch, a photograph of Shastriji Maharaj and Yogiji Maharaj was shown to Pramukh Swami Maharaj.

Swamishri disclosed a memory from the past and said, “Shastriji Maharaj wrote four or five kirtans and gave them to me. He had everything memorized so he would speak from memory and then write it down. He was not used to speaking by looking at the words. I don’t know what happened to those sheets. Shastriji Maharaj found it difficult to sing in old age. He sang in the style of Charotar region. Yogiji Maharaj, on the other hand, sang loudly until his final days. Shastriji Maharaj wrote the first kirtan for me at Nomani Vadi in the morning: ‘Sukhdayak re...’ He told me to memorize by afternoon. However, because of the seva of preparing food, he told me to memorize it by night. Then, he had me sing in the nightly assembly.”

Swamishri showered everyone with the bliss of old memories.

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 5/306]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase