home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) મુંજા મેરમ સહજાનંદજી અસાંજે મોલ અચીજા

સદ્‍ગુરુ કૃષ્ણાનંદ સ્વામી

તા. ૧૯૭૭/૧૨/૧૫, દારેસલામ. સાંજે પ્રમુખસ્વામી મહારાજ જૂના સ્વામિનારાયણ મંદિરે આયોજિત સભામાં પધાર્યા ત્યારે આ આગમનથી રાજી થયેલા મંદિરના સ્થાનિક વહીવટકર્તાઓએ શ્રીજીમહારાજની પ્રાસાદિક વસ્તુઓ સ્વામીશ્રીને ભેટ ધરી. આ અવસરે સભામાં કચ્છી હરિભક્તોની વિશેષ ઉપસ્થિતિને લક્ષમાં રાખી, સ્વામીશ્રી સાથે આવેલા સંગીતજ્ઞ સંતોએ કચ્છી ભજન ‘મુંજા મેરમ સહજાનંદજી...’ લલકાર્યું. લય, ધ્વનિ અને તાલની ત્રિવેણીમાં સૂરની મિલાવટથી આ કીર્તન સાંભળવું સૌને ગમ્યું, પણ તે ગાવવું પૂરું થયું ત્યારે સ્વામીશ્રી બોલ્યા, “આ તો જે કચ્છી હતા તે સમજ્યા. અમને સમજણ ન પડી, તે સમજાવો.”

તેઓની આ નિખાલસતાથી આખી સભા હસી પડી. પછી સંતોએ કીર્તનનો અર્થસ્ફોટ કરી આપ્યો ત્યારે સ્વામીશ્રી “હં.... હવે બરાબર” કહી રાજી થયા.

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૪૬૭]

Prasang

(1) Munjā meram Sahajānandjī asānje mol achījā

Sadguru Krushnanand Swami

December 12, 1977. Dar es Salaam. In the evening, Pramukh Swami Maharaj graced the assembly arranged in the old Swaminarayan mandir. The local administrators of the mandir were pleased upon Swamishri’s arrival and gifted items consecrated by Shriji Maharaj. In this assembly, there were many Kachchhi devotees present. The musically inclined sadhus accompanying Swamishri sang the Kachchhi language kirtan ‘Munja meram Sahajanandji...’ Everyone enjoyed this unique presentation. After they finished, Swamishri said, “Only those who are Kachchhi understood this kirtan. I did not understand it so explain it.”

Hearing Swamishri’s such candid words, the whole assembly shared the laughter. The sadhus then explained the meaning of the kirtan and Swamishri said, “Now, everything is good.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3/467]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase