home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) સહજાનંદ હરિ પ્રગટ થયા સહજાનંદ હરિ

સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

પ્રગટ થયા સહજાનંદ હરિ

સંવત ૧૯૬૬ના કાર્તિક સુદિ ૧૩ની ભગતજી મહારાજની તિરોધાન તિથિને દિવસે, નડિયાદવાળા ઝવેરલાલ ઉલ્લાસરામભાઈએ બોચાસણમાં રસોઈ આપી હતી. કાર્તિક સુદિ ૧૫નો સમૈયો પાસે આવતો હોવાથી, હરિભક્તો સારી સંખ્યામાં આવ્યા હતા.

સ્વામીશ્રીને એવી ટેવ હતી કે સંત-હરિભક્તોની પંક્તિમાં પોતે જાતે જ આવા પ્રસંગે પીરસવા પધારતા. ધોતિયાનો કછોટો મારી, ગાતરડી છોડી, કેડે ભેટ બાંધી, સંતપંક્તિમાં સ્વામીશ્રી જ્યારે પીરસતા, ત્યારે શ્રીજીના તદ્વત્‌ભાવને પામેલી તેમની રમણીય મૂર્તિનાં દર્શન કરી, સૌને અપાર આનંદ થતો.

સ્વામીશ્રી સંત-પાર્ષદ તથા હરિભક્તોની પંક્તિમાં પીરસતાં પીરસતાં હાથમાં લાડુનો થાળ લઈ, સંતની પંક્તિમાં આવી એકદમ ઊભા રહ્યા અને બોલ્યા, “સહજાનંદ હરિ પ્રગટ થયા સહજાનંદ હરિ.” આ પંક્તિ બે-ત્રણ વખત બોલ્યા.

એટલે અંબારામ ભગતે કહ્યું, “મહારાજ, સ્વામી દ્વારા સત્સંગમાં પ્રગટ છે, એમ સ્વામીના શબ્દોથી નિશ્ચય થાય છે.”

આવી શબ્દ ઝીલવાની તત્પરતા અને શક્તિ હોય તેને જ બ્રહ્મરસની પ્રાપ્તિ અને આનંદ થાય છે. ભગવાન સંબંધી જ પંચવિષયમાં જેણે જીવન માન્યું છે, એવા જ ભક્તો ભગવાનના આ દિવ્ય સુખને અનુભવે છે અને ભોગવે છે, ને એવાને જ ભગવાનના સુખની પ્રાપ્તિ થાય છે.

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧/૩૪૨]

Prasang

(1) Sahajānand Hari pragaṭ thayā Sahajānand Hari

Sadguru Nishkulanand Swami

Sahajanand Manifested

On Kartik sud 13 of S. Y. 1966, the day Bhagatji Maharaj reverted back to Akshardham, Jhaverlal Ullasrambhai of Nadiad sponsored the food in Bochasan. The samaiyo of Kartik sud 15 was nearing and devotees arrived in great number to celebrate.

Swamishri’s nature was such that he would serve the sadhus and devotees at times likes these. He would tie his dhotiyu around his waist, untie his gātariyu, and tie a piece of cloth around waist and go around the group of sadhus to serve. Everyone perceive his oneness with Shriji Maharaj and experience joy in seeing Swamishri’s murti.

In this samaiyo, while serving, Swamishri stopped in the middle of the sadhus holding a vessel of laddus in his hands and said, “Sahajanand Hari pragat thayā Sahajanand Hari.” He said this two or three times.

Ambārām Bhagat chimed in, “Maharaj is present in Satsang through Swamishri. This is the conviction we can derived from his words.”

Whoever can understand words this way attains and experiences the bliss of Brahma. Whoever has believed true happiness is in enjoying the panch-vishays related to God only will experience this divine happiness and only they will attain God’s happiness.

[Brahmaswarup Shastriji Maharaj: Part 1/342]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase