home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) માગો માગો ભગતજી આજ જે જે માગો તે દઈએ

ખોડા ભગત

એવા ભક્તની સેવા તો હું ખડે પગે રહીને કરું

યોગીજી મહારાજ આંબલીવાળી પોળે પધાર્યા. દર્શન કર્યાં. ત્યાં કોઈએ ખબર આપી કે ખોડાભાઈ બ્રહ્મભટ્ટને ગંભીર બીમારી હોવાથી વી.એસ. હૉસ્પિટલમાં દાખલ કર્યા છે.

સ્વામીશ્રી કહે, “હાલો, હૉસ્પિટલમાં તેમની તબિયત જોઈ આવીએ.”

સાથે આવેલા સ્થાનિક સંતે ઘસીને ના પાડી કે કંઈ જવાની જરૂર નથી.

સ્વામીશ્રી એકદમ ભાવમાં આવીને બોલ્યા, “એમ કેમ ના કહો છો! ખોડાભાઈ જેવા ભગતની સેવા તો મારે ખડે પગે રહીને કરવી જોઈએ; તો તમે તબિયત જોવાની ના પાડો છો! ખોડા ભગતે ભગતજી મહારાજના આખ્યાનનું કીર્તન બનાવ્યું હતું, અને બીજાં કીર્તનો રચીને સ્વામીને બહુ રાજી કરેલા.” એમ કહી સ્વામીશ્રી તેમને લઈને રમેશ દલાલ સાથે વી.એસ. હૉસ્પિટલમાં ખોડાભાઈને જોવા પધાર્યા.

એ પછી થોડા જ દિવસોમાં ખોડાભાઈએ ખંભાતમાં દેહ મૂકી દીધો.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩/૬૪૬]

Prasang

(1) Māgo māgo Bhagatjī āj je je māgo te daīe

Khoda Bhagat

I Would Serve Him by Waiting on Hand and Foot

Yogiji Maharaj arrived in Amblivāli Pol and did darshan. Someone brought a message that Khodābhai Brahmabhatt has been hospitalized due to a serious illness.

Swamishri said, “Let’s go visit him in the hospital.”

The local sadhus flatly said it is not necessary to go.

Swamishri became emotional and said, “Why do you say no like that? I should serve Khodābhāi by waiting on hand and foot. He wrote a kirtan about Bhagatji Maharaj’s life and pleased Swami (Shastriji Maharaj).” So saying, Swamishri went to V.S. Hospital with Ramesh Dalāl to see Khodābhāi.

Few days later, Khodābhāi passed away in Khambhāt.

[Brahmaswarup Yogiji Maharaj: Part 3/646]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase