home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) દેતો દેતો ને દેતો જોગીડો દેતો દેતો ને દેતો

કાગ બાપુ

શીખવતો એ દાન દેવાનું

બીજે દિવસે સવારે મંદિરે જતાં મોટરમાં સ્વામીશ્રી ભટેસાને કહે, “આજે આફ્રિકાના હરિભક્તોને ભેગા કરવા છે. અને દેશના બધા હરિભક્તોને ભેટ આપવાની છે, શું? બધાને યાદગીરી રહે, સ્મૃતિ રહે. ફરી પાછા આ દેશમાં કોઈ આવવાના નથી. આ તો આપણે આવવાના હતા તે બધા આવ્યા. મારે તો પહેલેથી જ બધાને આપવાની ટેવ. કોઈ ગરીબ હોય, કોઈને કાંઈ હોય, પણ હું બધાંને મદદ કરું. બધાંને રાજી કરો.”

કાગ બાપુએ ખરે જ કહ્યું છે:

‘જોગીડો દેતો દેતો ને દેતો, એનો કાંઈ ન બદલો લેતો.’

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬/૧૪૫]

Prasang

(1) Deto deto ne deto Jogīḍo deto deto ne deto

Kaag Bapu

He Taught How to Donate

Swamishri Yogiji Maharaj was traveling by car. He asked Bhatesa in the car, “Today, we want to gather all the devotees of Africa. And we have to give gifts the devotees from India. Why? So they all remember this trip. They are not going to return here. They came because we (I) came here. I have always had a habit of giving. Poor, troubled, etc. I help everyone. Please everyone.”

Kāg Bāpu wrote: ‘Jogido deto deto ne deto, eno kāi na badalo leto...’ (He gave and gave and gave. He never asked for anything in return.) This was portrayed in this incident.

[Brahmaswarup Yogiji Maharaj: Part 6/145]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase