home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) મારે મંદિર ના’વો રે કે મોહન શા માટે

સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

બેય દેશમાં શાસ્ત્રીજી મહારાજ જેવા કોઈ સંત નથી

સ્વામીશ્રી જૂનાગઢ ગયા પછી છગનલાલભાઈ દરરોજ કૃષ્ણજી મહારાજને ઘેર જઈ વચનામૃત, સ્વામીની વાતો વગેરે વાંચતા અને અદાશ્રી પણ તેમને વાતો કરતા. અદાશ્રીનો અતિ અપાર મહિમા સમજાયો.

પછી જ્યારે જ્યારે સ્વામીશ્રી રાજકોટ પધારતા ત્યારે પોતે શુક્લ બૅરિસ્ટરની ગાડી લઈ સ્ટેશને સામા જતા અને જેટલા દિવસ સ્વામીશ્રી રાજકોટમાં રહેતા એટલા દિવસ ગાડી તેમને માટે જ રાખતા અને પોતે પણ સેવામાં તત્પર રહેતા. અદાશ્રી સ્વામીશ્રીનો અપાર મહિમા સમજતા અને કહેતા, “બેય દેશમાં શાસ્ત્રીજી મહારાજ જેવા કોઈ સંત નથી. વળી, સ્વામીએ વાતુંમાં કહ્યું છે, ‘સો માથાં જાતાં રે સોંઘા છોગાળા,’ એમ આપણે એક જ માથું છે, પણ જો સો હોય તો સોએ માથાં ઘોળ્યાં કરીને શાસ્ત્રીજી મહારાજનો પક્ષ રાખવો એવા એ સાધુ છે.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧/૧૯૭]

Prasang

(1) Māre mandir nā’vo re ke Mohan shā māṭe

Sadguru Brahmanand Swami

There Is No Sant Like Shastriji Maharaj in the Two Diocese

After Swamishri Shastriji Maharaj went to Junagadh, Chhaganbhai went to Krishnaji Adā’s house daily and read the Vachanamrut and Swamini Vato. Adāshri also talked to him. Chhaganbhai understood Adāshri’s greatness.

Then, whenever Swamishri arrived in Rajkot, he would take Shukla Barrister’s car to meet Swamishri at the station to welcome him. He would reserve the car for Swamishri for as many days as he stayed. He himself remained free to serve Swamishri. Adāshri understood the unlimited greatness of Swamishri and often said, “In the two diocese (Vartāl and Amdāvād), there is no Sant like Shastriji Maharaj. Gunatitanand Swami has mentioned in the Swamini Vato: ‘So māthā jātā re songhā chhogālā...’. We only have one head, but if we had 100, Shastriji Maharaj is such a worthy Sadhu that we should sacrifice all 100 heads if necessary to maintain loyalty to him.”

[Brahmaswarup Shastriji Maharaj: Part 1/197]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase