home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) ચરણ ધરે ત્યાં કાશી પ્રમુખસ્વામી

ઈન્દ્રજીત ચૌધરી

તા. ૬-૭-૨૦૧૭, એટલાન્ટા

આજે મહંત સ્વામી મહારાજે અલ્પાહાર દરમ્યાન પૂજામાં શુકમુનિદાસ સ્વામી દ્વારા ગવાયેલું કીર્તન ‘પ્રમુખસ્વામી ચરણ ધરે ત્યાં કાશી...’ યાદ કરીને કહ્યું કે, “કીર્તનના શબ્દો ખૂબ ભાવવાળા હતા.” એક સંતે કહ્યું, “સ્વામીશ્રીએ આજે ૫ મિનિટ માળા વધુ કરી.” સ્વામીશ્રી કહે, “હા, કીર્તનના શબ્દોમાં ખોવાઈ ગયા.” કેવી ગુરુભક્તિ! ગુરુના ગુણગાન-શ્રવણમાં લીન થઈ જાય.

[બ્રહ્મના સંગે]

Prasang

(1) Charaṇ dhare tyā Kāshī Pramukh Swāmī

Indrajit Chaudhari

July 6, 2017; Atlanta.

Today, during the meal, Mahant Swami Maharaj remembered the kirtan Pramukh Swami charan dhare tyā Kashi... and said, “The words were filled with emotions.” One swami responded, “Swamishri continued his mālā for an extra five minutes.” Swamishri concurred, “Yes, I became lost in the words of the kirtan.”

[Brahmana Sange]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase