કીર્તન મુક્તાવલી
પ્રસંગ
(૧) મારી સ્વામિનારાયણની ગાડી છુક છુક કરતી ચાલે
તા. ૧૭/૪/૧૯૮૭ની સાંજે સ્મૃતિમંદિરે જવા માટે પ્રમુખસ્વામી મહારાજે પોતાના ઓરડામાંથી બહાર પધાર્યા તે વખતે મંદિરના સંકુલમાં બાળગીત ‘મારી સ્વામિનારાયણની ગાડી છુક છુક કરતી ચાલી...’ ગુંજી રહેલું. તે સાંભળી સંતો પણ સ્વામીશ્રીનું ગાતરિયું પાછળથી પકડી લઈને છુક છુક ગાડીના ડબ્બાની જેમ તેઓ પાછળ ચાલવા લાગતાં વાતાવરણ ગમ્મત-ગુલાલથી છવાઈ ગયું.
સ્વામીશ્રી અને સંતોનો સંબંધ ગુરુ-શિષ્ય કરતાંય વિશેષ તો પિતા-પુત્રના પ્રેમનો પરિમલ પ્રસરાવતો રહેતો.
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬/૫૬]
Prasang
(1) Mārī Swāminārāyaṇnī gāḍī chhuk chhuk karatī chāle
April 17, 1987. When Pramukh Swami Maharaj came out of his room to go to the Smruti Mandir, the kirtan ‘Māri Swāminārāyanni Gādi chhuk chhuk karati chāle...’ was playing. Hearing the words, the sadhus grapped Swamishri's gātariyu and followed Swamishri along pretending to be the cars of the train. The atmosphere became playful as Swamishri played along.
The relationship between Swamishri and the sadhus was not only that of a guru-disciple, but also of the love between a father and his sons.
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 6/56]