home share

કીર્તન મુક્તાવલી

ભાષાંતર

(૧) જય સ્વામિનારાયણ... જય અક્ષરપુરુષોત્તમ (શ્રી સ્વામિનારાયણ આરતી)

બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ

આરતીનો અર્થબોધ

સ્વામિનારાયણ ભગવાનનો જય હો, અક્ષરપુરુષોત્તમ મહારાજનો જય હો...

આપણો સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય છે. આપણા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. તેમણે આપેલો સિદ્ધાંત અક્ષરપુરુષોત્તમ દર્શન છે. સર્વ દર્શનોમાં આ દર્શન સૌથી શ્રેષ્ઠ છે...

(૧) અનંત મુક્તો જેમની સેવા-પૂજા કરે છે, તે ભગવાન સ્વામિનારાયણ સુંદર સાકારમૂર્તિ છે. તેઓ સર્વોપરી અને કરુણાના કરનારા છે. (જીવોના કલ્યાણને માટે) તેમણે મનુષ્યરૂપ ધારણ કર્યું છે.

(૨) શ્રીહરિ સહજાનંદ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. ગુણાતીતાનંદ સ્વામી અનાદિ અક્ષરબ્રહ્મ છે.

(૩) (એ અક્ષરબ્રહ્મ દ્વારા) શ્રીહરિ સદા પ્રગટ રહે છે. તેઓ સર્વકર્તા છે, પરમ મુક્તિ (મોક્ષ)ના આપનાર છે. એકાંતિક ધર્મના સ્થાપક છે. ભક્તિના રક્ષણહાર છે.

(૪) આપણે સૌએ દિવ્યભાવ સાથે દાસભાવે બ્રહ્મરૂપ થવાનું છે. પરબ્રહ્મની સાથે પ્રીતિ (ભક્તિ) કરવાની છે. સુહૃદભાવ દૃઢ કરવાની પ્રેરણા આપનાર ભગવાન સ્વામિનારાયણ છે. તેમણે આ અલૌકિક શુભ રીત સ્થાપી છે.

(૫) તેઓના શરણમાં આપણું જીવન સફળ અને ધન્ય થયું છે. યજ્ઞપુરુષદાસ - શાસ્ત્રીજી મહારાજ દ્વારા પ્રવર્તાવેલો આ સિદ્ધાંત આત્યંતિક સુખ આપે છે.

Translation

(1) Jay Swāminārāyaṇa... jay Akṣharpuruṣhottam (Shrī Swāminārāyaṇ Ārtī)

Brahmaswarup Mahant Swami Maharaj

મુક્ત અનંત સુપૂજિત, સુંદર સાકારમ્,
સર્વોપરી કરુણાકર, માનવ તનુધારમ્...

(1) Parabrahman Purushottam Narayan presiding in his Akshardham is eternally sākār (possesses a form). His divine form is complete in every way and is beautiful. Infinite liberated souls, who have attained oneness with Akshar, offer puja, that is, upāsanā and bhakti to Purushottam Narayan. Bhagwan Swaminarayan, or Akshar-Purushottam Maharaj, described above, assumes a human form and comes to earth solely out of compassion for the jivas.

પુરુષોત્તમ પરબ્રહ્મ, શ્રીહરિ સહજાનંદ,
અક્ષરબ્રહ્મ અનાદિ, ગુણાતીતાનંદ...

(2) We are blessed that the one whom the shāstras call Purushottam, Narayan or Parabrahman came to earth as Sahajanand Shri Hari and graced us with his shelter. We are also blessed that the one whom the shāstras call Akshar, Brahman or Aksharbrahman came to earth along with Sahajanand Swami as Gunatitanand Swami, and that we have recognized him as such.

પ્રકટ સદા સર્વકર્તા, પરમ મુક્તિદાતા,
ધર્મ એકાંતિક સ્થાપક, ભક્તિ પરિત્રાતા...

(3) Therefore, for us, the two entities of Purushottam Narayan and Aksharbrahman are not nonmanifest. Rather, they are present before our very eyes. Of these two entities, Parabrahman Purushottam Sahajanand Shri Hari is supreme God and is the all-doer. He himself came to this earth, and he alone established ekāntik dharma and established the principle of becoming brahmarup and offering bhakti. And, he alone has granted us moksha. Moreover, to forever continue this unique principle revealed by him and the path to moksha, he has remained present on earth through the Aksharbrahman gunātit gurus.

દાસભાવ દિવ્યતા સહ, બ્રહ્મરૂપે પ્રીતિ,
સુહૃદભાવ અલૌકિક, સ્થાપિત શુભ રીતિ...

(4) Bhagwan Swaminarayan and our gunātit gurus have also clarified for us the path of spiritual endeavor. Through their grace, humility (dāsbhāv) adorns our bhakti and divinity (divyabhāv) beautifies our vision. By their grace we have become brahmarup, and so eligible to offer true upāsanā to Parabrahman. Additionally, they have taught us about samp, suhradaybhāv and ektā, allowing us to experience the true bliss of satsang. They alone have established this divine path for the moksha of countless spiritual aspirants. Indeed, we experience good fortune and happiness today because we have attained the divine shelter of both Parabrahman Purushottam Narayan Shri Swaminarayan Bhagwan himself, and Aksharbrahman Gunatitanand Swami and the Gunātit Guru Paramparā through whom Bhagwan Swaminarayan manifests.

ધન્ય ધન્ય મમ જીવન, તવ શરણે સુફલમ્,
યજ્ઞપુરુષ પ્રવર્તિત સિદ્ધાન્તં સુખદમ્...

(5) However, we truly owe infinite gratitude to Brahmaswarup Yagnapurushdasji, or Shastriji Maharaj, for teaching us Bhagwan Swaminarayan’s Akshar-Purushottam philosophy. Shastriji Maharaj learnt this philosophy through his association with Brahmaswarup Bhagatji Maharaj. Thereafter, he dedicated his entire life to spread the knowledge of Sahajanand Shri Hari’s supreme upāsanā and Gunatitanand Swami as Aksharbrahman. He built grand shikharbaddh mandirs and, in their central shrines, consecrated panchdhātu murtis of Sarvavatari Parabrahman Purushottam Sahajanand Shri Hari and Mul Aksharmurti Gunatitanand Swami Maharaj. For the entire Swaminarayan Sampradaya, this was a new, unique and supreme accomplishment. He himself gave the name ‘AksharPurushottam’ to Bhagwan Swaminarayan’s philosophical principle and enshrined it. For this very reason, Pragat Brahmaswarup Mahant Swami Maharaj insisted that Shastriji Maharaj’s name, Yagnapurush, be included in the final couplet of this ārti.

 

In this way, this ārti conveys the following:

(1) Parabrahman Swaminarayan Bhagwan’s greatness – he is eternally with a form, supreme, the all-doer and manifest through the gunātit gurus.

(2) Sahajanand Shri Hari himself is the entity the shāstras call Parabrahman Purushottam Narayan and Gunatitanand Swami himself is the entity the shāstras call Aksharbrahman.

(3) Bhagwan Swaminarayan established ekāntik dharma, and the concepts of offering bhakti after becoming brahmarup, ultimate moksha and others.

(4) Swaminarayan-specific spiritual endeavors such as humility, seeing all as divine, friendship, becoming brahmarup and others.

(5) The experience of fulfillment upon having attained something truly great.

(6) A commemoration of Shastriji Maharaj, who propagated the Akshar-Purushottam principle.

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase